Header Ads Widget

Responsive Advertisement

કમળો | ઘરેલુ નુસ્ખે | JAUNDICE | HOME REMEDIES




૧) મધ સાથે ગાજરનો રસ પીવાથી કમળો મટે છે.

૨) આદુનો રસ ને ગોળ ખાવાથી કમળો મટે છે.

૩) સૂંઠ અને ગોળ ખાવાથી કમળો મટે છે.

૪) સફેદ કાંદો, ગોળ અને થોડી હળદર મેળવી સવાર, સાંજ ખાવાથી કમળો મટે છે.

૫) હળદરનું ચૂર્ણ એક તોલો ચાર તોલો જેટલા દહીમાં લેવાથી કમળો મટે છે.

૬) શેરડીને રાત્રે ઝાકળમાં રાખી સવારે તેને ચૂસીને ખાવાથી કમળો મટે છે.

૭) મધમાં પાકા કેળા ખાવાથી કમળો મટે છે.

૮) લીંબુની ચીરી ઉપર સોડા બાઈકારબ નાખીને સવારના પહોરમાં ચૂસવાથી કમળો મટે છે.

૯) ૧૦૦ થી ૨૦૦ ગ્રામ દહીંમાં ૨ થી ૪ પાપડખાર મેળવી વહેલી સવારે નરણે કોઠે લેવાથી ૩ દિવસમાં કમળો મટે છે.

૧૦) ગાજરનો ઉકાળો પીવાથી કમળામાં આવેલી અશકિતને લોહીની ઓછપ દૂર થાય છે.

૧૧) કરિયાતું બે ચમચી અને સાકર દોઢ ચમચી ફાકવાથી કમળો મટે છે.

૧૨) લીમડાનાં પાનનો રસ તથા મધ સવારના નરણા કોઠે પીવાથી કમળો મટે છે.

૧૩) હીંગ ને પાણીમાં ઘસીને આંખમાં લગાડવાથી કમળો મટે છે.

૧૪) કમળામાં ભૂખ ન લાગતી હોય તો બે ચમચી આદુનો રસ અને અડધી ચમચી ત્રિફળા ચૂર્ણ સાથે દિવસમાં બે વાર લેવાથી ભૂખ લાગશે.

૧૫) અરીથનું પાણી નાકમાં નાખવાથી કમળો મટે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ