કાકડા ની સમસ્યા દૂર કરવા અચૂક ઘરેલુ નુસ્ખા:
૧) સાધારણ ગરમ પાણીમાં મીઠું ઓગાળી ને દિવસમાં બે ત્રણવાર કોગળા કરવાથી કાકડા ની પીડા મટે છે.
૨) હળદરને મધમાં મેળવી કાકડા ઉપર લગાડવથી વધેલા કાકડા બેસી જાય છે.
૩) પાણીમાં મધ નાખી કોગળા કરવાથી વધેલા કાકડા બેસી જાય છે.
૪) હળદર અને ખાંડ એક એક ચમચી લઈ ફાકી મારવી. તેના ઉપર ગરમ દૂધ ધીમે ધીમે પીવાથી વધેલા કાકડા બેસી જાય છે.
૫) કેળાની છાલ ગળા ઉપર (બાહર) બાંધવાથી કાકડા હોય તો મટે છે.
૬) કાકડા વધ્યા હોય કે ડીપથેરિયા હોય તો નાની પીછી વડે ગળામાં કેરોસીન લગાડવું. કેરોસીન લગાડતા પેહલા ને પછી છાશનો ખખડાવીને કોગળો કરવો.



0 ટિપ્પણીઓ